भक्ति करता छूटे म्हारा प्राण, प्रभुजी इवु मांगु रे
Gujarati |
Hindi |
ભક્તિ કરતાં છૂટે મારાં પ્રાણ, પ્રભુજી એવું માંગુ રે |
भक्ति करता छूटे म्हारा प्राण, प्रभुजी इवु मांगु रे |
રહે જનમો જનમ તારો સાથ, પ્રભુજી એવું માગુ રે |
रहे जनमो जनम तारो साथ, प्रभुजी इवु मांगु रे |
તારું મુખરૂં મનોહર હું જોયા કરું |
तारु मुखरु मनोहर हुं जोया करुं |
રાત દિવસ ભજન તારું કર્યા કરું |
रात दिवस भजन तारु कर्या करुं |
રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુજી એવું માંગુ રે……. |
रहे अंत समय तारु ध्यान, प्रभुजी इवु मांगु रे……. |
મારી આશા નિરાશા કરશો નહીં |
मारी आशा निराशा करशो नहीं |
મારા અવગુણ હૈયામાં ધરશો નહીં |
मारा अवगुण हैयामा धरशो नहीं |
શ્વાસે શ્વાસે રટુ તારું નામ, પ્રભુજી એવું માંગુ રે |
श्वासे श्वासे रटु तारु नाम, प्रभुजी इवु मांगु रे |
મારા પાપને તાપ સમાવી લેજો |
मारा पापने ताप समावी लेजो |
તારા બાળકને દાસ બનાવી લેજો |
तारा बालकने दास बनावी लेजो |
દેજો આવીને દર્શનના દાન, પ્રભુજી એવું માંગુ રે |
देजो आवीने दर्शनना दान, प्रभुजी इवु मांगु रे |
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ રે |
भक्ति करता छूटे म्हारा प्राण, प्रभुजी इवु मांगु रे |
Comments
Post a Comment